વિડિઓઝ Videos
-
કટોકટીની યોજના કેવી રીતે બનાવવી | How to make an emergency plan
આ વિડિયો સમજાવે છે કે ઇમરજન્સી પ્લાન કેવી રીતે બનાવવો.
આ વિડિયો જુઓ -
કટોકટીમાં તમારે શેની જરૂર પડશે | What you will need in an emergency
આ વિડિયો સમજાવે છેકે તમને કટોકટીમાં શું જોઇશે.
આ વિડિયો જુઓ -
ધરતીકંપમાં શું કરવું | What to do in an earthquake
આ વિડિયો સમજાવે છે ભૂકંપમાં શું કરવું.
આ વિડિયો જુઓ -
સુનામીમાં શું કરવું | What to do in a tsunami
આ વિડિયો સમજાવે છેસુનામીમાં શું કરવું.
આ વિડિયો જુઓ -
પૂરમાં શું કરવું | What to do in a flood
આ વિડિયો સમજાવે છે પૂરમાં શું કરવું.
આ વિડિયો જુઓ -
તોફાનમાં શું કરવું | What to do in a storm
આ વિડિયો સમજાવે છે વાવાઝોડામાં શું કરવું.
આ વિડિયો જુઓ -
આગમાં શું કરવું | What to do in a fire
આ વિડિયો સમજાવે છે આગ માં શું કરવું.
આ વિડિયો જુઓ -
જ્વાળામુખીની પ્રવૃત્તિ દરમિયાન શું કરવું | What to do during volcanic activity
આ વિડિયો સમજાવે છેજ્વાળામુખીની એક્ટિવિટી દરમિયાન શું કરવું.
આ વિડિયો જુઓ
ઘરગથ્થુ કટોકટી યોજનાનો નમૂનો | Household emergency plan template
ઘરગથ્થુ કટોકટી યોજના, તમારા ઘરની દરેક વ્યક્તિને કટોકટીમાં શું કરવું અને કેવી રીતે તૈયાર થવું તે જાણવા દે છે. યોજના રાખવાથી વાસ્તવિક કટોકટીની પરિસ્થિતિઓને ઓછી તણાવપૂર્ણ બનાવવામાં મદદ મળે છે.
કટોકટીમાંથી પસાર થવા માટે તમારા પરિવાર સાથે યોજના બનાવો. તમે દરરોજ જરૂરી વસ્તુઓ વિશે વિચારો અને જો તે તમારી પાસે તે ન હોય તો તમે શું કરશો તે નક્કી કરો.
વધુ જાણો Find out more
કટોકટીની સ્થિતિ માટે તૈયારી કરવાઅને તેનો પ્રતિસાદ આપવા વિશે વધુ માહિતી માટે, www.getready.govt.nz પર જાવો